બિરસા મુંડા
બિરસા મુંડાનો જન્મ ઇ. ૧૮૭૫માં ઉન્નિહાતુ નામના ગામમાં થયો હતો. બાળક વનવાસી હતો પણ પ્રભાવશાળી હતો. વિદેશીઓના અત્યાચારોથી કણસતી આ ધરતીને હું
છોડાવીશ. અંગ્રેજ શાસકો બિરસાને
બંદી બનાવી વનવાસીઓથી અલગ કરવાની યોજના ઘડી. બિરસાને બે વર્ષની સખત સજા ફરમાવવામાં આવી. બિરસા અને તેના ૪૦૦ સાથીઓને જેલમાં રાખ્યા અને
બિરસાને બેડીઓ બાંધી ખૂબ યાતનાઓ આપી. દરમિયાન તા. ૦૯-૦૬-૧૯૦૦ ની સવારના એમની લોહીની ઊલટી થઇ અને એક
કલાક પછી એમનું દેહાવસાન થયું.
No comments:
Post a Comment