Wednesday, 5 June 2013

મે માસ દિન વિશેષ

માસ
તારીખ
 દિવસો
મે
1
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ,ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિવસ,  વિશ્વ અસ્થમા દિવસ

3
આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસ

4
વિશ્વપ્રેસ સ્વતંત્રતા દિવસ

5
આંતરરાષ્ટ્રીય સુર્ય દિવસ.

7
રવિન્દ્રનાથ ટગોર જન્મ જયંતિ

8
રેડક્રોસ દિવસ,વિશ્વ પ્રવાસી પક્ષીદિવસ

9
ઇતિહાસ દિન, મધર્સ ડે, થેલેસેમિયા દિવસ.

10
પ્રથમ સ્વાતંત્ર્ય દિન (1857)

11
રાષ્ટ્રીય ટેકનોલૉજી દિવસ

15
આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ.

16
રાષ્ટ્રીય ગૌરવ દિન.

17
વિશ્વ દુરસંચાર દિવસ.

18
વિશ્વ સંગ્રહાલય દિવસ.

21
સ્વ. રાજીવ ગાંધીની મૃત્યુ તિથિ (ત્રાસવાદ વિરોધી દિવસ)

24
કોમનવેલ્થ ડે.

27
જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ

31
તમાકુ વિરોધી દિવસ.




No comments: