Wednesday, 5 June 2013

૨૬ મી મે

હરિવલ્લભ ભાયાણી

                 બહુશ્રુત વિદ્રાન ડૉ. હરિવલ્લભ ભાયાણીનો જન્મ મહુવામાં થયો હતો. એમ. . સુધીનું શિક્ષણમેળવી મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું. ભારતીય વિધાભવનમાં અધ્યાપક તરીકેની કારકિર્દી શરૂ કરી. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી- દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સદાય પુસ્તકો અને અન્વેષકોથી ઘેરાયેલા ડૉ. ભાયાણી તા. ૧૧-૧૧-૨૦૦૦ના રોજ અવસાન પામ્યા.  

No comments: