પહેલવાન ગામા
મલ્લવિદ્યાના સ્વામી પહેલવાન ગામાનો જન્મ
અમૃતસરમાં ઇ. ૧૮૮૨માં થયો હતો. ગામાને કુસ્તીબાજનું શિક્ષણ માધોસિંગ નામના એક
પંજાબી કુસ્તીબાજે આપ્યું. તેમણે દેશ-પરદેશના અનેક પહેલવાનોને હરાવ્યા. સઘળો સમય ગામા પોતાના શિષ્યોને તાલીમ આપવામાં
ગાળતા. પોતાની સિદ્ધિના રહસ્ય
તરીકે ગામા ત્રણ બાબતોને ગણાવે છે. શારીરિક તાકાત , જુદા જુદા દાવપેચમાં
અજમાવાતી ચપળતા અને હિંમત. ૨૩-૦૫-૧૯૬૦ના રોજ
હ્રદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યા.
No comments:
Post a Comment