વીર વિનાયકરાવ
સાવરકર
ક્રાંતિવીર
વિનાયકરાવ સાવરકરનો જન્મ ૨૮-૦૫-૧૮૮૩ના રોજ થયો હતો. સાવરકરને હિંદ અને હિંદુત્વ માટે બહુમાન હતું. પરભાષા કે પરદેશના રીતરીવાજોથી દૂર રહી સ્વભાષા
અને સ્વદેશના રીતરીવાજો અપનાવવા તેઓ આગ્રહ કરતા. ભાષાશુદ્ધ્રી અને લિપિશુદ્ધ્રિ માટે પણ એમણે
કામ કર્યું હતું. તેમણે કેટલાક
ઇતિહાસગ્રંથો પણ લખ્યા હતા. ૧૮૫૭નું
સ્વાતંત્ર્ય યુદ્ધ્ર તેમનો જાણીતો ગ્રંથ છે. ૮૬ વર્ષની વયે એમનું અવસાન થયું.
No comments:
Post a Comment