ક્રિષ્ટોફર
કોલંબસ
મહાન સાગરખેડુ
કોલંબસનો જન્મ ઇટાલીમાં થયો હતો. બાળપણમાં તેને
ખલાસી બની સાગર ખૂંદવાની તાલાવેલી લાગી હતી. વીસ વર્ષની વયે સ્વપ્ન સાકારથયું. તેની કુશળતાને લીધે તેણે વહાણ પર સારી જગ્યા મળી ગઇ. વણખેડયા સાગરમાં તેણે પશ્રિમ તરફ ઝુકાવ્યું. અમેરિકાની નવી દુનિયા શોધવાનું માન તેને મળ્યું
હતું. છેલ્લે વેસ્ટઇન્ડિઝ અને
જમૈકા ટાપુઓ શોધી કાઢયા.આ સફળ નૌકાધિપતિ
કોલંબસનું તા. ૨૧-૦૫-૧૫૦૬ના રોજ અવસાન
થયું.
No comments:
Post a Comment