મે સર હમ્ફ્રી
ડેવિડ
બ્રિટીશ રાસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવિડનો
જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો. નાનપણથી જ
પ્રાયોગિક વિજ્ઞાનમાં રસ જાગ્યો હતો. ‘લાફીંગ ગેસ’ ના ગુણધર્મોનું સંશોધન કરનાર ડેવિડ પ્રથમ હતા. તેમના વ્યાખ્યાનોથી સમગ્ર યુરોપખંડમાં
પ્રતિભાશાળી વિજ્ઞાની તરીકે તેમનું નામ ઠેર ઠેર ગુંજતું થયું. તેમને અનેક પારિતોષિકો એનાયત થયા હતા. સ્ફોટક વાયુથી ભરેલી કોલસાની ખાણોમાં વપરાશ
માટે તેણે શોધેલ ‘ડેવીઝ સેફટી
લેમ્પ’ થી અનેક
ખાણિયાઓની જિંદગી બચાવી હતી. સરકારે ’સર’ નો ઇલકાબ આપી બહુમાન
કર્યું. ડેવિડ ક્યારેક કવિતા પણ
રચતા. આવા મહાન સંશોધક સર
હમ્ફ્રી ડેવિડનું તા.૨૯-૦૫-૧૯૨૯ના રોજ નિધન
થયું.
No comments:
Post a Comment