ડૉ . ડેવિડ
લિવિંગ્સ્ટન
મહાન શોધક ડેવિડ લિવિંગ્સ્ટનનો જન્મ
સ્કોટલેન્ડમાં ઇ.૧૮૧૩માં થયો હતો. પ્રારંભથી જ
જ્ઞાનપ્રાપ્તિની તેને અજબ લગન હતી. ગ્લાસ્કો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી ડોક્ટરની
ડીગ્રી મેળવી. આફ્રીકાના પ્રવાસો ખેડી ભૂસ્તરશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્રા
અને નૈસર્ગિક ઇતિહાસને લગતી નોંધો કરતા ગયા. શોધખોળને પરિણામે પ્રચંડ વિક્ટોરિયા ધોધ અને
બીજા સરોવરો ખોળી કાઢયાં. રોયલ જ્યોગ્રોફિકલ સોસાયટીએ તેમને ‘વિક્ટોરિયા ચંદ્રક' એનાયત કર્યો. ડો. લિવિગ્સ્ટનનું
પ્રવાસ દરમિયાન ૦૧-૦૫-૧૮૭૩ના રોજ અવસાન થયું.
No comments:
Post a Comment