Showing posts with label વિશેષ. Show all posts
Showing posts with label વિશેષ. Show all posts

Monday, 2 December 2013

માસ દિન વિશેષ


ડિસેમ્બર માસ દિન વિશેષ 
૧ ડિસેમ્બર
બી.એસ.એફ. સ્થાપના દિન, વિશ્વ એઇડ્‌સ દિન
૨  ડિસેમ્બર
પ્રદૂષણ નિવારણ દિવસ
૨  ડિસેમ્બર
વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ( NIIT તથા ઇન્ડિયા ટાઇમ્સ પોર્ટલ) દ્વારા
૩ ડિસેમ્બર
વિશ્વ વિકલાંગ દિન, ભોપાલ ગેસ દુર્ઘટનાની વર્ષગાંઠ, ડૉ.રાજેન્દ્રપ્રસાદની જન્મ જયંતી
૪ ડિસેમ્બર
નૌસેના દિન
૬ ડિસેમ્બર
નાગરિક સુરક્ષા દિન
૭ ડિસેમ્બર
સશસ્ત્ર સેના ધ્વજ દિન,પર્લહાર્લર પર હુમલાની વર્ષગાંઠ
૮ ડિસેમ્બર
મંદબુદ્ધિના બાળકો માટેનો દિન,( ૮ થી ૧૫ ડિસે.અખિલ ભારતીય હસ્ત શિલ્પ સપ્તાહ )  
૯ ડિસેમ્બર
બાલિકા દિન
૧૦ ડિસેમ્બર
વિશ્વ માનવ અધિકાર દિન
૧૧ ડિસેમ્બર
યુનિસેફ દિન
૧૪ ડિસેમ્બર
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન
૧૫ ડિસેમ્બર
સરદાર પટેલ પુણ્યતિથિ
૧૬ ડિસેમ્બર
બાંગ્લાદેશ મુક્તિ દિવસ, (વિજય દિવસ-૧૯૭૧ પાકિસ્તાન પર ભારત વિજય)
૧૮ ડિસેમ્બર
લઘુમતી અધિકાર દિવસ
૧૯ ડિસેમ્બર
ગોવાનો સ્વતંત્રતા દિન
૨૩ ડિસેમ્બર
ખેડૂત દિવસ,પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મ દિવસ

Tuesday, 3 September 2013

સપ્ટેમ્બર માસના દિન વિશેષ

માસ
તારીખ
 દિવસો
સપ્ટેમ્બર
1
આઇ.ઓ.સી.સ્થાપના દિવસ

1
બિનજોડાણવાદી ચળવળ દિવસ

5
શિક્ષક દિન

5
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિન

5
સંસ્કૃત દિવસ

8
વિશ્વ સાક્ષરતા દિવસ

10
વિનોબા ભાવે જન્મ દિવસ

11
દેશભક્તિ દિવસ

14
હિંદી દિવસ

14
અંધજન દિવસ

15
ઇજનેર દિવસ

16
રાષ્ટ્રીય ઓઝોન દિવસ

21
સ્વાગત દિવસ

22
રોઝ ડે

24
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ

24
વિશ્વ શાંતિ દિવસ,અહિંસા દિવસ

25
સામાજિક ન્યાય દિવસ

25
વિશ્વ નૌકાદિન

27
આંતરરાષ્ટ્રીય પર્યટન દિવસ

28
વિશ્વ હ્રદય દિવસ





Monday, 2 September 2013

ઉજજૈન દર્શન તા.૨૮ ઑગસ્ટ-૨૦૧૩

કન્યા વિદ્યાલય સરાકા મહારાજા ભવન,ઉજ્જૈન,મધ્ય પ્રદેશ

રાજા ભર્તુહરિની ગુફા 

રાજા ભર્તુહરિની ગુફા ચારધામ જવાનો ગુપ્ત માર્ગ

ભર્તુહરિની ગુફા,ઉજ્જૈન 

નવનાથ મંદિર,ઉજ્જૈન

ગઢકાલિકા મંદિર,ઉજ્જૈન

સાંદીપની ઋષિ આશ્રમ,ઉજ્જૈન,

હરિહર મિલન,સાંદીપની આશ્રમ,ઉજ્જૈન 

એકમાત્ર ઉભો પોઠિયો,હરિહર મિલન ઉજ્જૈન

સિદ્ધવડ,ઉજ્જૈન વૈતાલ સિદ્ધ સ્થળ 

સિદ્ધવડ,ઉજ્જૈન વૈતાલ સિદ્ધ સ્થળ 

શ્રી કાલ ભૈરવ મંદિર,ઉજ્જૈન

શ્રી કાલ ભૈરવ મંદિર,ઉજ્જૈન

શ્રી કાલ ભૈરવ મંદિર,ઉજ્જૈન

શ્રી કાલ ભૈરવ મંદિર,ઉજ્જૈન

શ્રી કાલ ભૈરવ મંદિર,ઉજ્જૈન

વેધશાળા,ઉજ્જૈન

વેધશાળા,ઉજ્જૈન

વેધશાળા,ઉજ્જૈન

વેધશાળા,ઉજ્જૈન

વેધશાળા,ઉજ્જૈન

Tuesday, 20 August 2013

ઑગસ્ટ માસના દિન વિશેષ

માસ
તારીખ
 દિવસો
ઑગસ્ટ
1
લોકમાન્ય તિલકની પુણ્યતિથિ

 "
વિશ્વ સ્તનપાન દિવસ

3
હૃદય પ્રત્યારોપણ દિવસ.

4
આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ.

6
હિરોશિમા દિવસ

 "
વિશ્વ શાંતિ દિવસ

7
રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ

8
વર્લ્ડ સિનિયર સિટિઝન દિવસ.

9
નાગાસાકી દિવસ

 "
આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

 "
ભારત છોડો આંદોલન દિવસ

 "
ઑગસ્ટ ક્રાંતિ દિવસ

11
મચ્છુ દુર્ઘટના દિવસ.

12
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ

14
પાકિસ્તાનનો સ્વાતંત્ર્ય દિવસ

15
ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

 "
મહર્ષિ અરવિંદ જયંતિ

16
પોંડેચેરીનો ભારતમાં વિલય દિવસ ( ૧૬ મી ઑગસ્ટ ૧૯૬૨)

19
અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ

 "
વિશ્વ ફોટોગ્રાફી દિવસ

20
રાજીવ ગાંધીનો જન્મ દિવસ( સદભાવના સંકલ્પના દિવસ)

21
મધર ટેરેસા જન્મદિવસ.

26
યુથ હોસ્ટેલ દિવસ.

29
રાષ્ટ્રીય રમત દિવસ

 "
મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ

30
લઘુ ઉદ્યોગ દિવસ