પીટરપોલ રૂબિન્ઝા
યુરોપના
ચિત્રકાર રૂબિન્ઝાનો જન્મ જર્મનીમાં તા. ૨૮-૦૬-૧૫૭૭ના રોજ થયો હતો. પીટરનો ઉછેર શાંત, સુમેળભર્યા કૌટુંબિક
વાતાવરણમાં થયો હતો. તેમનો અભ્યાસ બહુ
ચાલ્યો નહિં એટલે ચિત્રકામની તાલીમનો આરંભ કર્યો. ફ્રાંસની રાજમાતાએ પોતાના મહેલને ચિત્રાંકિત
કરવા બોલાવ્યા હતો. રૂબિન્ઝે પોતાના
સમૃદ્ધ ચિત્રસર્જન વડે પશ્રિમની કલાના ઇતિહાસમાં એક અનોખું પ્રકરણ ઉમેર્યું છે. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ત્યાંની
પ્રત્યેક અગ્રગણ્ય વ્યક્તિએ અંતિમક્રિયામાં હાજર રહી એને માન આપ્યું હતું.
No comments:
Post a Comment