૨૨. માં લટકે ને છોરી ભટકે
-તાળું
૨૩. રાજાના ઓટલે
રાણી ના આવે
રાણીના ઓટલે રાજા ના આવે
-બૉરનો ઝૂડો
-ખજૂરીનો ઝૂડો
૨૪. મા ભભડે ને બેટી બબડે
- ઘંટી
૨૫. એક પથરા નીચે ચાર ડોકીલા
- આંચળ
૨૬. બારીયાથી સાડી લાવું ને ઘેર આવી ફાડી નાખું
- દાતણ
૨૭. બાર મહેલ ને ત્રણ ચોકીદાર
- ઘડિયાળ
૨૮. એક ભાઇ ચઢે ને બીજો ભાઇ ઉતરે
- રોટલો
૨૯. લીલો પોલીસને ધોળી ટોપી
- કપાસ
૩૦. આખા ખેતરમાં બે ઢગલા
- ચાંદોને સૂરજ
૩૧. એક બૈરીને બધા છોકરા કાળા
-તાડ ને ઝીલડાં
૩૨. કાળા વનમાં રહું છું,
રંગે હું કાળી છું
ને લાલ પાણી પીવું છું
- માથાની જૂ
૩૩. લાલ કૂતરો મંદિરમાં મૂતરી જાય
૩૩. લાલ કૂતરો મંદિરમાં મૂતરી જાય
-નાળિયેર
૩૪. રાતુ શરીર
અને ધોળું માંસ
No comments:
Post a Comment