Wednesday, 5 June 2013

૫ મી મે

નેપોલિયન બોનાપાર્ટ

                 નેપોલિયનનો જન્મ ફ્રાન્સમાં થયો હતો. શૈશવકાળથી જ તેનામાં યુદ્ધના સંસ્કારો રોપાયા હતા. અંગ્રેજોની સતા પરાસ્ત કરવા ઇજિપ્તના પટનગર કેરો શહેર પર પરાસ્ત વિજય હાંસલ કર્યો. ભૂમધ્ય અને રાતો સમુદ્ર જોડવાની યોજના કરી. ફ્રાન્સ પરત આવતાં ત્યાની પ્રજાએ તેને પ્રમુખ તરીકે પસંદ કર્યા. નેપોલિયને કેળવણીકારોને બોલાવી કાયદા અને બંધારણ ઘડ્યું. નેપોલિયનના સૈન્યની ખુવારી કરવા અંગ્રેજ રાજ્યોએ ભેગા મળી ચડાઇ કરી. તે સૈનિકોને બચાવવા રાજપદનું રાજીનામું આપી એલ્બ ટાપુ પર રહેવા ગયો. ત્યાંથી તેને કેદ કરવામાં આવ્યો

No comments: