Wednesday, 5 June 2013

૧૪ મી મે

મેહદી નવાઝ જંગ

                ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેદી નવાઝ જંગનો જન્મ તા. ૧૪-૦૫-૧૮૯૪ના રોજ હૈદરાબાદમાં થયો હતો. કૉલેજનું શિક્ષણ પૂર્ણ કરી હૈદ્રાબાદમાં વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી. આંધ્રપ્રદેશનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. પ્રધાનમંડળમાં નવેક વર્ષ પ્રધાનપદે રહ્યા. તેમની વિવિધ સેવાઓની કદર કરીને ગુજરાત રાજ્યપાલથી તરીકે નિયુક્ત કરી. ગુજરાતને રાજકીય સ્તર પર ભારતના નકશામાં મહત્વનું સ્થાન અપાવ્યું. ભારત સરકારે તેમના વહીવટી સેવાઓની કદરરૂપે પદ્મવિભૂષણ ના ખિતાબથી નવાજ્યા હતા. . . ૧૯૬૭માં ગરવી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેદી નવાઝજંગનું અવસાન થયું.

No comments: