Friday, 25 January 2013

teacher


“અકબર ભલે હોય મહાન , એથી મહાન હું છું,
નવરત્ન નથી હું, ચાલીસ વિદ્યાર્થીઓનો શાહજહાં  હું છું,
ભૂલી ગઢદરબાર જાઉં, જો વર્ગદરબારમાં હોઉ
સૌના સલામ ઝીલતો શાહજહાનો સુલતાન હુ છું,
સૌના હ્રદય પર બિરાજમાન એક શિક્ષક હું છું”.  

No comments: