માસ
|
તારીખ
|
મહત્વ
|
ફેબ્રુઆરી
|
૧
|
કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ, તટરક્ષક દિન,
જમનાદાસ બજાજ પુણ્ય તિથી
|
૪
|
શ્રીલંકાનો રાષ્ટ્રીય દિવસ
|
|
૬
|
જમ્મુ-કાશ્મીર દિન
|
|
૧૨
|
સર્વોદય દિન’ ઉત્પાદક દિન
|
|
૧૪
|
વેલેન્ટાઇન દિવસ
|
|
૨૧
|
વિશ્વ માતૃભાષા દિવસ
|
|
૨૨
|
કસ્તુરબા ગાંધી પુણ્ય તિથી
|
|
૨૪
|
કેન્દ્રીય ઉત્પાદક શુલ્ક દિવસ
|
|
૨૮
|
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ( ડૉ સી.વી.રામનનો જન્મ દિવસ )
|
|
૨૯
|
મોરારજી દેસાઇનો જન્મ દિવસ
|
Thursday, 31 January 2013
ફેબ્રુઆરી માસના મહત્વના દિવસ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment