મહાત્મા
ગાંધીજી
|
મારા જેવા
અલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.
|
નરસિંહ મહેતા
|
જેહના ભાગ્યમાં
જે સમે જે લખ્યું તેહને તે સમે તેજ પહોંચે
|
ટીપુ સુલતાન
|
બકરીની જેમ સો
વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે.
|
બાજીરાવ પહેલો
|
ઝાડના થડને
કાપી નાખો,ડાળાં આપો આપ તૂટીપડશે.
|
સ્વામી
વિવેકાનંદ
|
ઊઠો જાગો અને
ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
|
સુભાષચંદ્ર બોઝ
|
તુમ મૂઝે ખૂન
દો મૈ તૂઝે આઝાદી દૂંગા
|
બાળ ગંગાધર
ટિળક
|
સ્વરાજ મારો
જન્મ સિધ્ધ હક છે અને તેને પ્રાપ્ત કરીને જ હું જંપીશ.
|
સુંદરમ્
|
હું માનવી માનવ
થાઉં તોય ઘણું
|
ખબરદાર
|
જ્યાં જ્યાં
વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
|
વિનોબા ભાવે
|
જય જગત
|
ઇંદીરા ગાંધી
|
કઠોર પરિશ્રમનો
કોઇ વિકલ્પ નથી
|
નરસિંહ રાવ
દિવેટીયા
|
મંગલ મંદિર
ખોલો દયામય મંગલ મંદિર ખોલો
|
ઇકબાલ
|
સારે જહાં સે
અચ્છા હિંદુસ્તાં હમારા
|
અખો
|
ભાષાને શું
વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર
|
નરસિંહ મહેતા
|
વૈષ્ણવ જન તો
તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે
|
મીરાંબાઇ
|
મેરે તો ગિરધર
ગોપાલ દૂસરો ન કોઇ
|
અખો
|
એક મૂરખને એવી
ટેવ પથ્થર એટલા પૂજે દેવ
|
નરસિંહરાવ
દિવેટીયા
|
આ વાદ્યને કરુણ
ગાન વિશેષ ભાવે
|
કલાપી
|
છે વૈધવ્ય વધુ
વિમલતા બહેન સૌભાગ્યથી કંઇ
|
ન્હાનાલાલ
|
અસત્યો માંહેથી
પ્રભુ પરમ સત્યે તુ લઇ જા
|
બોટાદકર
|
જનનીની જોડ સખી
નહી જડે રે લોલ
|
ગાંધીજી
|
મારે મન ઇશ્વરએ
જ સત્ય છે અને સત્ય એ જ ઇશ્વર છે
|
મીરાંબાઇ
|
રામ રમકડું
જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું રે
|
કલાપી
|
સૌંદર્યો પામતા
પહેલા સૌંદર્ય બનવું પડે
|
નરસિંહ રાવ
|
પ્રેમળ
જ્યોતિતારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ
|
જવાહર લાલ
નહેરુ
|
આરામ હરામ હૈ
|
લાલ બહાદુર
શાસ્ત્રી
|
જય જવાન જય
કિસાન
|
અટલ બિહારી
વાજપેયી
|
જય જવાન જય
કિસાન જય વિજ્ઞાન
|
મહાત્મા ગાંધી
|
સત્ય અને
અહિંસા મારા ભગવાન છે
|
સુભાષચંદ્ર બોઝ
|
ચલો દિલ્લી
|
મધર ટેરેસા
|
દીવાને ઝળહળતો
રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે.
|
રવીન્દ્રનાથ
ટાગોર
|
દરેક બાળક એવો
સંદેશ લઇને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા.
|
મહાત્મા ગાંધી
|
હું ફક્ત મારા
અંતરાત્માને ખુશ રાખવા માગું છું કે જે ભગવાન છે.
|
જવાહર લાલ
નહેરુ
|
જાહેર જીવન
સાથે સંકળાયેલ લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે.
|
મહાત્મા ગાંધી
|
જીવન દરમિયાન
મારા પ્રંશસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્ત કર્યું છે.
|
ડૉ.રાધાકૃષ્ણન
|
મૃત્યુ એ અંત
નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાની નવી શરૂઆત છે.
|
મહાત્મા ગાંધી
|
માણસના વિકાસ
માટે જીવન જેટલું જ જરૂરી મૃત્યુ છે
|
કૃષ્ણચંદ્ર
|
મૃત્યુ વિના
જીવન સભવ નથી.
|
મહાત્મા ગાંધી
|
જ્યાં ડર નથી
ત્યાં ધર્મ નથી
|
મહાત્મા ગાંધી
|
ચાલો આપણે
ભગવાનથી ગભરાઇએ અને મણસથી ગભરાવાનું બંધ કરીએ
|
મહાત્મા ગાંધી
|
ક્ષમા એ
સિપાહીનું ઘરેણું છે.
|
શ્રી અરવિંદ
ઘોષ
|
જે સ્વતંત્ર છે
એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે.
|
જે.
કૃષ્ણમૂર્તિ
|
જ્યારે આપણાં
મન ખાલી હોય છે ત્યારે આપણે વસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ.
|
રામકૃષ્ણ
|
જ્ઞાન એકતા તરફ
અને અજ્ઞાન ભિન્નતા તરફ લઇ જાય છે.
|
મધર ટેરેસા
|
જ્યારે તમે
અનુભવો છો કે તમે કંઇ પણ જાણતા નથી ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો.
|
આચાર્ય રજનીશ
|
દર્શન, ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે.
|
મદન મોહન
માલવીયા
|
આપણા દેશમાં
આપણું રાજ્ય
|
ઇંદીરા ગાંધી
|
ગરીબી હટાવો
|
Friday, 25 January 2013
દેશના મહાનુભાવોના સોનેરી વાક્યો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment