Monday, 7 January 2013

૭ મી જાન્યુઆરી


એન્ટન ચેખ્રોફ
          સુપ્રસિદ્ધ રશિયન સાહિત્યકાર એન્ટન ચેખ્રોફનો જન્મ તા ૭-૧-૧૮૬૦ ના     રોજ રશિયાના એક ખેડુત કુટુંબમાં થયો હતો.
          તેમની વાર્તાઓની રચના એક પાત્રને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે.સરળ અને લાઘવપૂર્ણ લેખન શૈલી એ તેમની વિશેષતા છે. આ સુપ્રસિદ્ધ નાટ્યકાર અને નવલિકાકાર્નું માત્ર ૪૪ વર્ષની વયે અવસાન થયું.ટોલ્સટોયે તેમેને કહ્યું હતું: “તમે ખરા અર્થમાં રશિયન છો.સોએ સો ટકા રશિયન.”

No comments: