આઝાદીના નેતાઓ અને તેમના મુખેથી ઉચ્ચારાયેલા સૂત્રો
ગાંધીજી
|
“હું કાગડા-કૂતરાના મોતે
મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહિ ફરું.” “અંગ્રેજો ભારત છોડો”, “પૂર્ણ સ્વરાજ્ય”.
|
લાલ બહાદુર શાસ્ત્રી
|
જય જવાન જય કિસાન
|
લોકમાન્ય ટિળક
|
“સ્વરાજ્ય એ મારો જન્મસિધ્ધ
અધિકાર અને તે હું મેળવીને જ જંપીશ.”
|
સુભાષચંદ્ર બોઝ
|
“તુમ મુઝે ખૂન દો મૈ તુઝે
આઝાદી દૂંગા.” જય હિંદ,
|
મદન મોહન માલવીયા
|
“સત્ય મવ જયતે”
|
ભગત્સિંહ
|
“ઇંકલાબ ઝિંદાબાદ”.
|
જવાહર લાલ નહેરુ
|
“આરામ હરામ હૈ”
|
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
|
“વંદે માતરમ્”
|
લાલા લજપત રાય
|
“સાયમન ગો બૅક”
|
રાણી લક્ષ્મીબાઇ
|
“મેરી ઝાંસી નહીં દૂંગી.”
|
વિનોબા ભાવે
|
“જય જગત”
|
No comments:
Post a Comment