Wednesday, 16 January 2013

હે પ્રભુ!


હે પ્રભુ આપુ તો આટલું  આપજો
હરણ જેવી ચપળતા
આકાશ જેવી વિશાળતા
બાળક જેવી નિખાલસતા
માતા જેવી પવિત્રતા
પ્રકાશ જેવી ઉજ્વળતા
ફુલ જેવી કોમળતા
પૃથ્વી જેવી ઉદારતા
સિંહ જેવી શુરવીરતા
વજ્ર  જેવી કઠોરતા

No comments: