આંતર રાષ્ટ્રીય
ખ્યાતિ પ્રાપ્ત કરનાર ઉત્તમ ધારાશાસ્ત્રી ડૉ.રાધાવિનોદ પાલનો જન્મ ઇ.સ.૧૮૮૮૬ માં
થયો હતો. તેમણે કલકત્તાથી પોતાની જાહેર કારકિર્દીનો પ્રારંભ કર્યો
હતો.કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યું અને પછે કલકત્તા યુનિવર્સિટીના
ઉપકુલપતિ થવાનું બહુમાન મેળવ્યું ભારત સરકારે અમને પદ્મવિભૂષણનો ખિતાબ અર્પણ
કર્યો. તા- ૧૦-૦૧-૧૯૬૭ ના રોજ તેમનું અવસાન થયું
No comments:
Post a Comment