રાષ્ટ્રીય - આંતર રાષ્ટ્રીય મહત્વના દિવસો
|
||
માસ
|
તારીખ
|
મહત્વ
|
જાન્યુઆરી
|
૧
|
આર્મી મેડિકલ કોર સ્થાપના દિવસ
|
નૂતન વર્ષ દિવસ
|
||
૪
|
મ્યાનમારનો સ્વાતંત્ર્ય દિવસ
|
|
લૂઇ બ્રેઇલનો જન્મ દિવસ
|
||
૮
|
આફ્રિકી નેશનલ કોંગ્રેસ સ્થાપના દિવસ
|
|
૧૧
|
પૂર્વ પ્રધાન મંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીની પુણ્ય તિથી
|
|
૧૨
|
રાષ્ટ્રીય યુવા દિવસ( સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ)
|
|
૧૪
|
મકર સક્રાંતિ દિન
|
|
૧૫
|
થલ સેના દિવસ ( આર્મી ડે )
|
|
૧૮
|
આંતર રાષ્ટ્રીય મૌન અને મનન દિવસ
|
|
૨૩
|
દેશપ્રેમ દિવસ ( સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ )
|
|
આંતરરાષ્ટ્રીય સીમા કર દિવસ
|
||
આંતરરાષ્ટ્રીય ઉત્પાદન દિવસ
|
||
હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ
|
||
ભારત પર્યટન દિવસ
|
||
૨૬
|
ભારતનો પ્રજાસતાક દિવસ
|
|
૨૮
|
લાલા લજપતરાયનો જન્મ દિવસ
|
|
૩૦
|
કુષ્ઠ નિવારણ દિવસ
|
|
મહાત્મા ગાંધી નિર્વાણ દિન
|
||
શહીદ દિન
|
||
વિશ્વ કસ્ટમ દિન
|
Saturday, 5 January 2013
જાન્યુઆરી માસના દિન વિશેષ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment