આચાર્ય રજનીશજી
મહાન વિચારક આચાર્ય રજનીશ ( જનીશચંદ્ર મોહન ) નો જન્મ ઇ.સ. ૧૯૩૧ માં મધ્યપ્રદેશના
કૂચવાડા ગામમાં થયો હતો. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી જબલપુર આવ્યા અને પછી
એમ.એ. થઇ પ્રોફેસર બન્યા. ૨૨ વર્ષની ઉંમરે તેમને પરમજ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો
અને આધ્યાત્મિક વૈચારિક આંદોલન છેડ્યું હતું. તેમની સંમોહક વાણી અને અદભૂત
વ્યક્તિત્વ તેમના મટે આગવી ઓળખ હતી.
વિશ્વની ૩૫ ભાષામાં તેમના લગભગ ૬૦૦ જેટલા પુસ્તકો ઉપ્લબ્ધ
છે.ઓશો કહેતા ‘ મારા વિચારોને માનો નહીં, માપો,પ્રયોગ અને ચિંતન દ્વ્રારા પારખો, યોગ્ય લાગે તો સ્વીકારો
પછે તે વિચારો મારા નહીં હોય તામારા હશે.’ તા. ૧૯-૦૧-૧૯૯૦ ના
રોજ તેમનું દેહાવસાન થયું. તેમની સમાધી ઉપર લખ્યું છે.:” OSHO never born,
never died only”.ઓશો જેમનો ન તો જન્મ છે, ન
મૃત્યું.
No comments:
Post a Comment