બૅન્જામીન ફ્રેન્કલીન
અમેરિકાના પ્રતિભાવંત રાજપુરુષ,
વૈજ્ઞાનિક બેંજામિનનો જન્મ તા. ૧૭ – ૦૧ – ૧૭૦૬ના રોજ બોસ્તનમાં થયો હતો. બેન્જામિન
પોસ્ટમાસ્ટર જનરલ તરીકે નિયુક્તિ થતા તેમણે ટપાલના આવાગમનમાં સુધારા કર્યા. ઉપરાંત
અમેરિકામાં હરતી ફરતી લાઇબ્રેરીની સ્થાપના કરી. તેમનો કિર્તીધ્વજ વ્યાપારક્ષેત્રે, છાપકામક્ષેત્રે અને સમાજસેવા ક્ષેત્રે અમેરિકામાં ફરકી રહ્યો હતો ત્યારે
એમની ટોચની શોધ તો, એક વરસાદી તોફાનમાં પતંગ ચઢાવીને તેના
દોર સાથે બાંધેલી ચાવી દ્વારા વીજળીને નાથી, એ હતી. તેમણે ‘વૈધુત દ્રવનો સંચાર’ , ‘વીજળીની છડ’, ‘લીડ રજાર’ સંબંધી સૂક્ષ્મ અવલોકનો કરી પરીક્ષણ કર્યુ. અને તેમને પ્રથમ અમેરિકાનનું
પદ એનાયત કરવામાં આવ્યું.
No comments:
Post a Comment