Tuesday, 9 July 2013

૯ મી જુલાઇ

ગુરુદત પડુકોણ

                     શ્રી ગુરુદતનો જન્મ તા. ૦૯-૦૭-૧૯૨૫ના રોજ મેંગલોરમાં થયો હતો. નૃત્ય શિક્ષક લઇ તેઓ સિનેમા નિર્માણના તાલીમાર્થી તરીકે જોડાય. અહીં તેમને દેવાઅનંદ સાથે પરિચય થયો જે આગળ જતાં દિગ્દર્શક અભિનેતાની જોડીમાં પરિણમ્યો. ગુરુદતે પછીના સમયમાં જુદી જુદી ફિલ્મોના નિર્માણમાં દિગ્દર્શકોના સહાયક તરીકે  કામગીરી બજાવી. નૃત્યનું નિર્દેશન કરતાં ફિલ્મ સર્જક બનનાર ગુરુદત કદાચ એકલા હશે. ગુરુદત નિર્દેશિત પ્રથમ ફિલ્મ બાઝીએ તેમની કલ્પનાશીલતાનો પરિચય આપ્યો. ત્યારપછી તો આરપાર’, સૈલાબ’, પ્યાસા’, કાગઝ કે ફૂલમાં ગુરુદતની સર્જક પ્રતિભા સ્પષ્ટ રીતે જોવા મળે છે. ચૌદવી કા ચાંદ’, સાહિબ, બીબી ઔર ગુલામ તેમની અતિ સફળ કૃતિઓ ગણાય છે. .. ૧૯૬૪ના ઑક્ટોબર માસમાં પોતાના ફ્લેટમાં મૃત દશામાં જોવા મળ્યા

No comments: