સુવિચાર
v વિશ્વાસ
કરવો એક ગુણ છે. અવિશ્વાસ દુર્બળતાની જનેતા છે.
- ગાંધીજી
v જે બીજાઓ
માટે જીવે છે તેને કદી નિરાશા નથી મળતી.
-ટોલ્સટોય
v પ્રેમ
આંખોથી નહિ, હદયથી દેખાય છે એટલા માટે જ પ્રેમ આંધળો છે એમ કહ્યું છે.
- શેક્સપિયર
v પ્રેમ
બલિદાન શીખવે છે, હિસાબ નહી.
– અજ્ઞાત
v ચારિત્ર્ય
જ મનુષ્યની પૂંજી છે.
- એમર્સન
v પ્રેમ
ભગવાનનું શ્રેષ્ઠ વરદાન છે.
– વોલ્ટેર
v સમયની
કસોટી પર જ મનુષ્યના આત્માની પરીક્ષા થાય છે.
– થામસ પેટ
v સમય જ
સૌથી યોગ્ય શિક્ષક છે.
– પૈરીકલીજ
v તમારે જે
કાંઇ જોઇએ તે સ્મિત વેરીને પ્રાપ્ત કરો, નહિં કે તલવારના જોરે.
– શેક્સપિયર
v મૃત્યુ
ભલે અપનાવવું પડે પણ અન્યાય સામે ક્યારેય ન ઝૂકો.
– ભગતસિંહ
v હિંમતને
હથિયારની સહેજે જરૂર નથી હોતી.
– ટોમસકુલર
v જે
પોતાના દેશને પ્રેમ નથી કરી શકતો, એ બીજા કોઇ સાથે પ્રેમ નથી કરી શકતો.
-વિનોબાભાવે
v મહાન
વ્યક્તિ ન કોઇનું અપમાન કરે છે અને ન તેને સહન કરે છે.
-
હોમ
No comments:
Post a Comment