સુવિચાર
v કોઇ પણ કામ કરતાં તમારે નીચું જોવું પડે તેવું એક પણ કામ કરશો નહિ.
- જેમ્સ એલન
v આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન અને આત્મસંયમ આ ત્રણ વસ્તુઓ જ જીવનને પરમ શક્તિ સંપન્ન બનાવે છે.
-ટેનિસન
v માત્ર આંખ અને કાનને સંતોષે તે જ કલા નથી, જે આત્માને ઉન્નત કરે તે વાસ્તવિક કલા છે.
- ગાંધીજી
v બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.
- રવિન્દ્રનાથ ટાગોર
v પ્રેમ સ્વર્ગનો માર્ગ છે. માનવતાનું બીજું નામ પ્રેમ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે
- ભગવાન બુદ્ધ
v પ્રાર્થના આત્માની પરમ આવશ્યકતા છે. પ્રત્યેકવાર કરેલું હરિ- સ્મરણ પરમેશ્વર નજીક લઇ જાય છે.
- ગાંધીજી
v ઇશ્વર એક વાર જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ આપતા પૂર્વે તે ક્ષણ આંચકી લે છે.
- સ્વેટ માર્ડન
v જગતમાં તમારો કોઇ મિત્ર નથી કે શત્રુ નથી. તમારું વર્તન જ મિત્ર કે શત્રુ બનાવવા જવાબદાર છે.
- ચાણક્ય
v જેનામાં વિદ્યા નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી, ધર્મ નથી તે પશુ જેવો માનવી પૃથ્વી પર ભારરૂપ છે.
– ભર્તુહરી
v કોઇ સ્ત્રી માટે કોઇ ગુપ્ત વાત રાખવી કઠિન નથી. કઠિન તો એ છે ગુપ્ત રાખવું કે તેને કોઇ ગુપ્ત વાતની ખબર છે.
– આશારાની
v દ્ધેષને પ્રેમથી જીતો, બુરાઇને ભલાઇથી જીતો, લોભને દાનથી જીતો, અને અસત્યને સત્યથી જીતો.
- ભગવાન બુદ્ધ
v માણસ એ જ સત્ય છે. માણસે પોતાની બહાર કશું જ શોધવાનું નથી. આરંભ અને અંત તેના પોતાનામાં જ છે.
– હેનરી મિલર
v જેનામાં નિર્ણય લેવાની શક્તિ નથી એ માણસ દુનિયામાં કોઇ કામનો નથી.
- ઇમરસન
v સર્વોતમ મનુષ્ય તેમના દોષ વડે તેમની ભૂલો વડે જ ઘડાય છે.
- શેક્સપિયર

No comments:
Post a Comment