આવો
મહેમાન મારે આંગણે રે લોલ (૨)
પુનિત
પગલે પધારો મહેમાનો
આવો.....................
રંગીન
ફુલડે હર્ષિત દિલડે (૨)
હદયના
ભાવથી વધાવીએ આજે
આવો
.......................
આપની
દોરવણીએ આગળ વધીએ (૨)
સેવાના
પાઠો ભણાવજો આજે
આવો ....................
સુવાસતાની
જ્યોત જગમાં ફેલાવીએ (૨)
જ્ઞાનદીપ ઉરે પ્રગટાવો આજે
આવો......................
જ્ઞાનદીપ ઉરે પ્રગટાવો આજે
આવો......................
બાળકોના
ભાવીને ઉજ્જવળ બનાવીએ (૨)
સંકલ્પ એવો કરજો આજે
આવો......................
સંકલ્પ એવો કરજો આજે
આવો......................
No comments:
Post a Comment