મનોજ ખંડેરિયા
શ્રી મનોજભાઇનો જન્મ તા. ૦૬-૦૭-૧૯૪૩ના રોજ જૂનાગઢમાં થયો હતો. બી. એસ. સી.,એલ.એલ. બી. થઇ જૂનાગઢમાં જ વકીલાતનો
આરંભ કર્યો. તેમને મોરારીબાપુ જેવા
સંતના આશીર્વાદ પામવાનું સદભાગ્ય મળ્યું ‘મંગળવારી’અને ‘મિલન’ સંસ્થાના નેજા હેઠળ કવિમિત્રો મળતા. તેમના કાવ્યસંગ્રહ ‘અચાનક’ને ગુજરાત સરકારનું, ‘અટકળ’ ને ગુજરાત સાહિત્ય અકાદમીનું અને ‘હસ્તપ્રત’ને અકાદમી અને પરિષદના બંનેના પારિતોષિકોથી
પુરસ્કૃત થયા. તા. ૨૭-૧૦-૨૦૦૩ની વહેલી સવારે ‘ અચાનક’ ના મૂદુ કવિ ‘અચાનક’ જ આપણી
વચ્ચેથી વિદાય થયા.
No comments:
Post a Comment