રોન્તજેન વિલ્હેમ કોનરાડ
મહાન ભૌતિક વિજ્ઞાની અને ક્ષ-કિરણોના શોધક રોન્તજેન વિલ્હેમ કોનરાડનો જન્મ
તા.-૨૭/૦૩/૧૯૪૫ ના રોજ
જર્મનીમાં થયો હતો. શૂન્યાવકાશવાળી નળીમાં
ભારે દબાણવાળા વિદ્યુતકિરણો વહેવડાવવાના
પ્રયોગો દરમ્યાન બાજુમાં પડેલી બેરિયમ પ્લેટિનમની તકતી પર ચળકાટ ઉત્પન્ન થતાં ‘ખીલી’ ઉઠ્યા. એક નવો
આવિષ્કાર સામે આવ્યો અને તેમણે આ અજ્ઞાતકિરણોને એક્સ-રે (ક્ષ-કિરણો)નામ આપી દીધું.
તેમની આ ક્રાંતિકારી શોધને કારણે તેમને ભારે સન્માન વાળું ‘નોબેલ
પારિતોષિક’ પ્રાપ્ત થયેલું.આ ઉપરાંત તેમણે પદાર્થ વિજ્ઞાનમાં
કેશાકર્ષણ, સ્થિતી સ્થાપકતા, વિદ્યુત
દબાણ વગેરે વિષે ખૂબ ઉપયોગી અને નિર્ણાયક સંશોધનો કર્યા.
No comments:
Post a Comment