જહોન વુલ્ફગેંગ
ગેટે
મહાકવિ કાલિદાસ
રચિત ‘
અભિજ્ઞાનશાકુન્તલ’ નાટકનો અનુવાદ
વાંચીને એટલા ભાવવિભોર થઇ ગયો કે પુસ્તક મસ્તક પર માથે મૂકીને નાચવા લાગ્યા હતા. તે જર્મનીનો પ્રાજ્ઞકવિ જહોન વુલ્ફગેંગ ગેટેનો
જન્મ ઇ.સ. ૧૭૪૯માં થયો. તેર વર્ષની એક કન્યાના પ્રેમમાં પડી તેણે પ્રથમ
ઊર્મિકાવ્યો તેમણે રચેલી “ગોન્ઝ” કૃતિએ જર્મનીમાં તેને ખ્યાતિ અપાવી. મહાકવિ ગેટેએ
૮૩ વર્ષનું આયુ ભોગવી તા. ૨૬-૦૩-૧૮૩૨ ના રોજ
તેમનું મૃત્યુ પામ્યા.
No comments:
Post a Comment