૧.ઉનાળે અને શિયાળે નીપજે,ચોમાસે જળ જાય.
નહિ
થડ નહિ ડાળી પાંખડી,વરણ અઢારે ખાય
મીઠુ
૨.વેંત જેવડી વરખડી,ને ઢાલ જેવડું
ફૂલ,
કાચા
કમળ ઉતરે,તેનું પાકે થાય મૂલ.
કુંભારનો ચાકડો
૩.જનમ્યો ત્યારે દશગણો,જોબન ભરી ઝંપલાય.
વૃધ્ધ
થાતાં વધે ગણો,અમને કહો એ રાય
પડછાયો
૪.નગરમાં નાગી ફરે,વનમાં પહેરે ચીર.
તેમાંના
ફળ લાવજે મારા સગી નણંદના વીર
સોપારી
૫.નર એક ફરતો ફૂંદડીમાથે શિંગ જ એક
ચાંચ
વિના ચૂગે ઘણુંવરણ કરો વિવેક
રેંટિયો
૬.નર વિના જે નીપજે આપે પેદા થાય
જેને
જીતે મેવલો,એ અમને કહો રાય.
દુકાળ
૭.પડી પડી પણ ભાંગી નહિ,વળી કટકા થયા બે-ચાર
વગર
પાંખે ઊડી ગઇ,તમે પંડિત કરો વિચાર
રાત
૮.પશુ નહિ પણ ચાર પગ,એક વાંસો બે શીશ
રાખે
બાળકનેપેટમાં,જાતે વઢ કહીશ
ઘોડિયું
૯.પાંચ વેંતની પૂતળી,મુખ લોઢાના દાંત
નારી
સંગે નીત રમે,ચતુર કરો વિચાર
સાંબેલું
૧૦.પઢતો પણ પંડિત નહિ,પૂર્યો પણ નહિ
ચોર
ચતુર હહોય તો ચેતજો,મધુરો પણ નહિ મોર
પોપટ
No comments:
Post a Comment