જગજીવનદાસ મોદી
આદર્શ શિક્ષક અને નીડર સુધારક
જગજીવનદાસનો જન્મ ઇ.સ.૧૮૭૧ માં ડભોઇ તાલુકાના ફોફળિયા ગામમાં થયો હતો. બાળપણથી જ તેમની
બુદ્ધિ તેજ હતી.એકી સાથે ત્રણ ધોરણ કુદાવી,જરૂરી અભ્યાસ પૂર્ણ કર્યો.વડોદરા રાજ્યની પ્રાથમિક
શાળાઓમાં સંસ્કૃતના ફરતા શિક્ષક તરીકે તેઓ નિમાયેલા તેમના સાહિત્ય શોખના કારણે એમનું
ઘર એક આદર્શ વિદ્યાધામ બન્યું હતું.વડોદરાની ‘લક્ષ્મીનાથ વ્યાયામશાળા’ એમના પ્રયાસોનું જ પરિણામ છે.
શ્રી જગજીવનદાસ તા.૦૪/૦૪/૧૯૫૪ ના રોજ અક્ષરધામમાં લીન થઇ ગયા.
No comments:
Post a Comment