Monday, 4 March 2013

૧ લી માર્ચ


આર્નોલ્ડ ટોયન્બી
                 શ્રી આર્નોલ્ડ ટોયન્બીનો જન્મ ઇંગ્લેન્ડમાં તા. -૦૩-૧૮૮૯માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને વિન્ચેસ્ટર શાળામાં પ્રવેશ મેળવી ધર્મ અને ઇતિહાસને મુખ્ય વિષયો તરીકે પસંદ કર્યા. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ પણ આપી. તેમણે અથાક પરિશ્રમ દ્રારા જુદી જુદી સંસ્કૃતિના ઉદભવ , વિકાસ ,પતન અને પરિવર્તનનું વિસ્તૃત આલેખન કર્યું છે. વિશ્વમાં અજોડ એવા સંસ્કૃતિના સળંગસૂત્ર આલેખતાં ગ્રંથો તમણે વિશ્વને અર્પણ કર્યા. જેમાં નિતિમતા અને ધર્મ ઉપર ભાર મૂક્યો છે. .. ૧૯૭૫ માં તેમનું અવસાન થતા જગતે એક સમર્થ અને સિદ્ધહસ્ત ઇતિહાસકાર ગુમાવ્યાનો આઘાત અનુભવ્યો.  

No comments: