મેક્સિમ ગોર્કી
રશિયાના મહાન સાહિત્યકાર તરીકે પ્રક્યાત મેક્સીમ ગોર્કીનો જન્મ તા.-૨૮/૦૩/૧૮૬૮ માં
રશિયામાં થયો હતો. નાની વયથી જ લેખનકાર્ય શરૂ કર્યું હતું. ‘મધર’,’મારુ બચપણ’ અને ‘મારુ
વિશ્વવિદ્યાલય’નાટકો ખૂબ જ
પ્રસિદ્ધ થયા છે.ગાંધીજીએ એમને ‘માનવઅધિકારોના મહાન લડવૈયા’ નું બિરુદ આપ્યું હતું.
No comments:
Post a Comment