રામપ્રસાદ બક્ષી
શ્રી રામપ્રસાદ બક્ષીનો
જન્મ જૂનાગઢના નાગર કુટુંબમાં થયો તેમનો અભ્યાસકાળ તેજસ્વી રહ્યો હતો. મુંબઇ યુનિવર્સિટીમાં બી. એ. ની ઉપાધિ મેળવી અને
વ્યવસાયમાં તમણે પ્રિય એવું અધ્યાપન કાર્ય સ્વીકાર્યું. આચાર્યપદેથી નિવૃત થયા પછી પણ એ જ સંસ્થામાં
માનદ સલાહકાર તરીકે રહ્યા હતા. વડોદરાની મહારાજા
સયાજીરાવ યુનિવર્સિટીમાં તેમણે સેવા આપી હતી. ‘વાડ્મયવિમર્શ’, ‘નાટયરસ’ અને ‘કરુણરસ’ એમણે લખેલ ગ્રંથો છે. તેમનું અવસાન તા. ૨૨-૦૩-૧૮૮૯ ના રોજ થયું હતું.
No comments:
Post a Comment