સર આઇઝેક ન્યૂટન
વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનનો જન્મ ઇંગ્લેન્ડના
એક નાના ગામમાં થયો હતો. નાનપણથી જ તેને હાથ કારીગરીની નાની નાની વસ્તુઓ બનાવવાનો
ખૂબ રસ હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેમણે સૌ પ્રથમ ગણિત ક્ષેત્રે ‘બાઇ
નોમિયલ થિયરમ’ ની શોધ કરી. ગુરૂત્વાકર્ષણના નિયમો એ ન્યૂટનની
ક્રાંતિકારી શોધ છે. કેલ્ક્યુલસ અંગેનો સિદ્ધાંત,ટેલિસ્કોપની
રચના,પ્રકાશના વક્રીભવની શોધ વગેરે શોધોએ ન્યૂટનને અમર
ખ્યાતિ બક્ષી છે. ૨૦/૦૩/૧૭૨૭ ના રોજ આ મહાન વૈજ્ઞાનિક મૃત્યુ પામ્યા.
No comments:
Post a Comment