રમણભાઇ નીલકંઠ
ગુજરાતના પ્રથમ
સમર્થ હાસ્યકાર રમણભાઇ નીલકંઠનો જન્મ ઇ.સ. ૧૮૬૮ માં અમદાવાદમાં થયો હતો. તેજસ્વી વિદ્યાર્થી કાળ પછી વકીલાતની ઝળહળતી
કારકિર્દી ઘડી. તેમનામાં રહેલી
સુષુપ્ત એવી વિનોદ્જૃતિ જાગી ઊઠી અને ‘ભદ્રંભદ્ર’ નું સર્જન થયું. ઉપરાંત ‘રાઇનો પર્વત’,’ધર્મ અને સમાજ’, તેમજ ‘હાસ્ય મંદિર’ એ તેમની મૂલ્યવાન કૃતિઓ છે. સતત ત્રીસ વર્ષ સુધી ‘જ્ઞાનસુધા’ ના તંત્રી તરીકે પણ
તેમણે કામ કર્યું.તા. ૦૬/૦૩/૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment