આલ્બર્ટ
આઇન્સ્ટાઇન
આઇન્સ્ટાઇનનો જન્મ ૧૪/૦૩/૧૮૭૯ માં જર્મનીમાં થયો હતો. આલ્બર્ટ
આઇન્સ્ટાઇન એક ઊંચા દરજ્જાના
વૈજ્ઞાનિક હતા. તેમણે પદાર્થ વિજ્ઞાન અને ગણિત વિષયનું શિક્ષણ
લીધું.૨૬ વર્ષની ઉંમરે તેમનો ‘સાપેક્ષવાદ’ અંગેનો લેખ પ્રસિદ્ધ થયો હતો. વિજ્ઞાન ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન માટે
નોબેલ પારિતોશિક મળ્યું.૭૬ વર્ષની વયે આ મહાન વૈજ્ઞાનિકનું અવસાન થયું.
No comments:
Post a Comment