રૂબિન ડેવિડ
અમદાવાદના પ્રાણીબાગને ગૌરવ અપાવનાર, તેના તથા કાંકરિયાની
બલવાટિકાના દ્ષ્ટા તથા સર્જક રૂબિન ડેવિડનો જન્મ અમદાવાદમાં થયો હતો.પ્રાણીઓ માટે બાગમાં એમણે ખાસ હોસ્પિટલ પણ બનાવી છે. પક્ષીઓને
તેઓ પાંજરામાં ન પૂરતા. કાંકરિયામાંથી તેમણે માનવભક્ષી મગરો
પકડ્યા હતા. તો એક મસ્જિદમાં છુપાયેલા દીપડાને પણ કુશળતાથી તેમણે પકડી લીધો હતો. ભારત સરકારે તેમને પદ્મશ્રીનો એવોર્ડ આપેલો. આવા પશુ- પંખી પ્રેમી રૂબિન ડેવિડનું અવસાન તા. ૨૪-૦૩-૧૮૮૯ના રોજ થયું હતું.
No comments:
Post a Comment