શ્રી એસ. એન. તાવરીયાજી
શ્રી તાવરીયાજી ૨-૩-૧૯૧૯ના રોજ એક
દિવ્ય હેતુ માટે પધાર્યા હતા. તેમની સાત વર્ષની
વયે યોગાભ્યાસ શરૂ કર્યો હતો. અને મહર્ષિ
પતંજલિની પરંપરામાં યોગસાધના કરતાં કરતાં યોગની પરમ અવસ્થાનો અનુભવ કર્યો હતો. એન્જીનિયરીંગ ફેકલ્ટીની ઊંચી ડિગ્રીઓ ધરવનાર
તેઓશ્રી તેમના આયુષ્યના અંતિમ દિવસો સુધિ અસામાન્ય તંદુરસ્તી ભોગવતા હતા. પોતનો દિવ્ય હેતુ સિદ્ધ થતાં જ ૨૯-૦૫-૧૯૯૪ ના રોજ
તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment