Monday, 4 March 2013

૩ જી માર્ચ


ફિરાક ગોરખપુરી
         ઉર્દૂ ગઝલના સ્દાબહાર શ્રેષ્ઠ કવિ ફિરાક ગોરખપુરીનો જન્મ ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં થયો હતો. એમનુ મૂળ નામ રઘુવીર સહાય. ફિરાક તો એમનું તખલ્લુસ હતું. ઉર્દૂનો અભ્યાસ તો પિતાએ જ કરાવ્યો.બી..થઇ  કાનપુરમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા, અસહકારની લડતમાં ઝંપલાવ્યું.સોલા ઇ સાજ,ઘર કી કરવટ,ગઝલિસ્નાન ચરાગા વગેરે એમના પ્રકાશનો છે. ભારત સરકારે પદ્મભૂષણનું માન પણ આપ્યું. દિલ્હીમાં તા.૩/૩/૧૯૮૨ ના રોજ એમનું દેહાવસાન થયું.

No comments: