સ્વામી શ્રધ્ધાનંદ
સ્વામી
શ્રધ્ધાનંદનો જન્મ તા.-૩૦/૦૩/૧૮૫૬ ના રોજ એક પ્રતિષ્ઠિત ખત્રી કુંટુંબમાં
થયો હતો. વકીલાતની પરીક્ષા પાસ કરી
તેમણે નાયબ તહસીલદાર તરીકે આજીવિકા શરૂ કરી પણ ત્યાં સન્માન ન જળવાતાં છોડી દઇ
વકીલાત શરૂ કરી પણ સ્વામી દયાનંદ સરસ્વતીના અનુરોધથી વકીલાત છોડી દઇ, હરદ્વારમાં ગુરૂકુળની
સ્થાપના કરી. ત્યારબાદ સંન્યસ્ત ધારણ
કર્યું અને શ્રધ્ધાનંદ નામ રાખ્યું. તા.-૨૩/૧૨/૧૯૨૬ ના રોજ એક માર્ગ ભૂલેલા જેહાદીએ તેમની
હત્યા કરી.
No comments:
Post a Comment