સંત પ્રસાદ ભટ્ટ
એસ. આર. ભટ્ટ્નો જન્મ સુરત ખાતે તા. ૨૪-૦૨-૧૯૧૬ના રોજ થયો
હતો. અભ્યાસ પૂર્ણ કરી અધ્યાપક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ અમદાવાદની
બી.ડી. આર્ટસ કોલેજમાં
આચાર્ય તરીકે જોડાયા. શેક્સપિયર સાથે ભટ્ટ સાહેબને ગાઢ આત્મીયતા હતી. તેઓ સાહિત્ય પર
બોલે ત્યારે સોળે કળાએ ખીલી ઊઠતા. એમણે શેક્સપિયર સોસાયટીની સ્થાપના કરી. ૬૦,૦૦૦ રૂપિયા જેવી
માતબર રકમ ઇંગ્લીશ ઇંન્સ્ટિટયૂટની સ્થાપના માટે અર્પણ કરી હતી.
No comments:
Post a Comment