લીલાબહેન પટેલ
મહિલાઓ ના
રાહબર લીલાબહેના પટેલનો
જન્મ 3-2-1914ના રોજ
વડોદરામાં થયો હતો.
સ્ત્રી સામયિકમાં તેમજ સામાજિક
સંસ્થા ‘સ્ત્રી
નિકેતન’માં દીર્ઘકાલીન સેવાઓ આપી,ઉપરાંત ગુજરાત રાજ્ય નશાબંધી સમિતિ, રેડક્રોસ સોસાયટી જેવી રાજ્યની અનેક વિધ
સંસ્થાઓમાં મહત્વના હોદ્દા પર રહી પોતાની સેવાઓ નો લાભ આપ્યો છે. સંદેશના મોતી
સ્વ.ચીમનભાઇ પટેલને એક આદર્શ ધર્મપત્ની તરીકે’ સંઘર્ષના સાથી’ તરીકેની ભૂમિકા લીલાબહેને બજાવી તે તેમના
આદર્શ દંપતીના પ્રેમભર્યા સહકારની સાક્ષી પૂરીપાડે છે.સામાજીક મહિલા કાર્યકરોની એક
આખી પેઢીતૈયાર કરનાર લીલાબહેન ઇ.સ. ૨૦૦૪ માં ‘સંદેશ’ પરિવારને અનાથ બનાવી ચિરનિંદ્રામાં પોઢી ગયા.
No comments:
Post a Comment