Monday, 23 September 2013

૨૨ મી સપ્ટેમ્બર

સિંગમુડ ફ્રોઇડ

           મનોવિશ્લેષણની વર્તમાન પદ્ધતિના આદ્યસ્થાપક સિગમુડ ફ્રોઇડનો જન્મ ઑસ્ટેલિયાના એક યહુદી કુંટુંબમાં .. ૧૮૫૬ માં થયો હતો. શરૂઆતમાં તો એમને વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પ્રત્યે આકર્ષણ હતું. પછી એમનો રસ જ્ઞાનતંતુઓના રોગો વિશેના સંશોધન તરફ ઢળતો ગયો. તેમણે માનવ મન અને માનવ વર્તનને સમજવા માટે અચેતન મનનો ખ્યાલ સૌ પ્રથમ આપ્યો. તા. ૨૨-૦૯-૧૯૩૯ ના રોજ અવસાન પામ્યા.  

No comments: