સેમ્યુઅલ જહોન્સન
ડૉ. સેમ્યુઅલ જહોન્સનનો જન્મ તા. ૧૮-૦૯-૧૭૦૯ના રોજ
વિશફિલ્ડમાં થયો હતો. જહોન્સ નાનપણથી જ રોગના ભોગ બન્યા હતા. તેમનું
વિદ્યાર્થી જીવન પણ તેજસ્વી હતું. એમ.એ. થઇ એલ.એલ.બી ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. તેની શ્રેષ્ઠ
કવિતા ‘ધી વેનીટી ઓફ હ્યુમન વિશિઝ’ પ્રકટ થઇ. તે દરમિયાન સ્કોટલેન્ડના
જેમ્સબોઝવેલ સાથે તેને પરિચય થયો. તેની છેલ્લી મહાન કૃતિ ‘લાઇવ્ઝ ઓફ ધી પોએટ્સ’ ૧૦ ભાગોમાં પ્રગટ થઇ ઇ.સ. ૧૭૪૮ માં તેમનું
અવસાન થયું.
No comments:
Post a Comment