ડૉ. સર્વપલ્લી
રાધાકૃષ્ણન
પોતાનો જન્મદિન ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય તેવા ભારતના દ્ધિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ તા. ૦૫-૦૯-૧૮૮૮ના રોજ થયો હતો. તેઓ એમ. એ. ની પરીક્ષા પાસ કરી કૉલેજમાં દર્શનશાસ્ત્રના
પ્રાધ્યાપક તરીકે જોડાયા તે દરમિયાન તેમણે
પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો. ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને
નિમંત્રણો મળતા. તેમણે ‘ઇંડિયન ફિલોસોફી’, ‘પ્રિન્સિપલ’ ઉપનિષદ’, ‘ઇસ્ટ
એન્ડ વેસ્ટ રીલીજીયન’, ‘હિંદુ
વ્યૂ ઓફ લાઇફ’ જેવા અસંખ્ય ગ્રંથો લખ્યાં. રશિયા ખાતે ભારતના એલચી તરીકે ફરજ બજાવતાં
ભારતના ઉપરાષ્ટ્રાપતિ પદે અને છેલ્લે
રાષ્ટ્રાપતિના સર્વોચ્ચ પદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી.’ભારતારત્ન’ નો
સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉંડનું
‘ટેમ્પલટન
પારિતોષિક’ મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિ
No comments:
Post a Comment