Monday, 23 September 2013

૨૦ મી સપ્ટેમ્બર

શહીદ વિનોદ કિનારીવાલા
            ઇ..૧૯૪૨ ની આઝાદીની ચળવળનો ગુજરાતનો પ્રથમ શહીદ એટલે વીર વિનોદ કિનારીવાલા. તેમનો જન્મ તા.૨૦-૦૯-૧૯૨૪ ના રોજ થયો હતો. પાત્ર અઢાર વર્ષનો આ યુવાન આઝાદીના માંચડે અમર થઇ ગયો. ઇન્કલાબ ઝિંદાબાદ ના ગગનભેદી નારાઓથી આ આકાશ ગુંજી ઊઠતું હતું. વિનોદને ધ્વજ છોડી દેવા અંગ્રેજ સાર્જન્ટે ધમકી આપી. પણ વિનોદે તેની સામે નજર પણ ન કરી ત્યાં જ ગોળી તેની ખ્લ્લી છાતીમાં ધસી આવી અને શહીદી વ્હોરી લીધી


No comments: