નર્મદાશંકર દવે
પ્રેમ અને શૌર્યની કવિતાઓ ગાનાર અને નીડર
પત્રકાર નર્મદનો જન્મ તા. ૨૪-૦૮-૧૮૩૩ના રોજ સુરતમાં થયો હતો. મિત્રોની સહાયથી
તેણે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી, સુરત-રાંદેરમાં નોકરી સ્વીકારી. ટૂંકા ગાળામાં જ નોકરી
છોડીને કલમને ખોળે જીવન વીતાવવાનો નિર્ણય કર્યો નર્મદકોશ, નમમર્દ સર્વ
સંગ્રહ, નર્મદનું ગદ્ય મંદિર વગેરે તેના ચિરસ્થાયી
સર્જનો છે. સુધારાની પ્રવૃતિ અને પ્રગતિ માટે તેણે ’ડાંડિયા” નામનું પત્ર પ્રગટ કર્યું. ઇ. ૧૮૮૬ના ફેબ્રુઆરી
માસમાં તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment