Saturday, 10 August 2013

૨૮ મી જુલાઇ

પીટર ઝંગર

                      અખબારી સ્વાતંત્ર્ય માટે આજીવન ઝઝૂમનાર પીટર ઝંગરનો જન્મ ઇ. . ૧૬૯૬માં જર્મનીમાં થયો હતો. અમેરિકામાં કામની શોધમાં રખડતાં તે છાપખાનામાં નોકરી રહ્યો. રાત્રિ શાળામાં જઇ લખતાં-વાંચતાં શીખ્યો. મૂડી એકત્ર કરી પીટરે ન્યૂયોર્ક વીકલી જર્નલ પ્રસિદ્ધ કરવા માંડયું. શરૂઆતમાં જ સતાધીશોએ આચરેલા એક અન્યાયી કૃત્ય વિશે છાપવામાં આવ્યું. પીટરની ધરપકડ કરવામાં આવી. તા. ૨૮-૦૭-૧૭૪૬ ના રોજ તેમનું અવસાન થયું

No comments: